સ્વિમિંગ પૂલમાં ‘બઢો બહૂ’નો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, PHOTOS વાયરલ

રિતાશાની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
રિતાશાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાની આતસવીરો ફેન્સની સાથે શેર કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર રિતાશાએ પોતાની આ હોટ તસવીરો પણ શેર કરી છે.
અભિનેત્રી ગોવામાં પૂલની અંદર ટૂ-પીસ બિકિનીમાં જોવા મળી છે.
રિતાશા હાલમાં રજા ગાળી રહી છે. ગોવામાં પોતાના મિત્રો સાથે એન્જોય કરવા દરમિયાન તેણે પોતાની કેટલીક તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી છે.
શોમાં રિતાશા એક સામાન્ય ગામડાની બહૂની ભૂમિકા ભજવે છે. આ સીરિયલમાં તેની વિરૂદ્ધ બિગ બોસ વિજેતા પ્રિન્સ નરુલા જોવા મળે છે. રિતાશા વાસ્તવમાં પોતાની ઓનસ્ક્રીન ઇમેજ કરતાં ખૂબ જ અલગ છે. તે મોટેભાગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અલગ અલગ તસવીર શેર કરે છે.
તસવીરોમાં તમે ‘બઢો બહૂ’ એટલે કે એક્ટ્રેસ રિતાશા રાટોરને જોઈ શકો છો. એન્ડ ટીવીની તે જાણીતી સીરિયલ બઢો બહુ જ્યારથી ઓનએરથયો છે ત્યારથી રિતાશા એક જાણીતો ચહેરો બનીને સામે આવ્યો છે.