બોલીવુડ-ટીવીની 1600 અભિનેત્રીઓ સહિત ભારતીય મહિલાઓએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Nov 2016 12:30 PM (IST)
1
મુંબઈના એક મેદાનમાં ફિલ્મ અને ટીવીની દુનિયાની 1600 અભિનેત્રીઓએ એક સાથે પ્લેન્ક કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
2
મહિલાઓમાં ફિટનેસ માટે જાગૃતિ આવે તે ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
3
આ કસરતથી શરીરનું સંતુલન અને પોશજર પણ સુધરે છે.
4
પ્લેન્ક પેટ અને કમરની સ્નાયુઓને મજબૂત કરવાની કસરત છે.
5
અહીં આ તમામ મહિલાઓએ મળીને એક સાથે પ્લેન્ક કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
6
ટીવીની દુનિયાની અનેક સુંદર હસીનાઓ.
7
કલ્કિ કોચલિન
8
બોલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિસ
9
ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા રેસલર સાક્ષી મલિક
10
આ કાર્યક્રમમાં બોલીવુડ અને ટેલીવિઝનની 1600 અભિનેત્રી સામેલ થઈ.
11
મહિલાઓ એક સાથે પ્લેન્ક કરવાનો ભારતીય મહિલાઓએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન મુંબઈમાં થયું.