✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાગરિકાએ પોસ્ટ કરી હનીમૂનની તસવીર, સાનિયા મિર્ઝાએ ઉડાવી મજાક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Dec 2017 07:30 AM (IST)
1

સાગરિકાની આ પોસ્ટને ઘણા લોકોએ પસંદ કરી. માત્ર થોડા જ કલાકોમાં આ ફોટો પર હજારો લાઈક્સ આવી ગઈ. કેટલાકે નવા જીવનની શરૂઆત માટે બંનેને શુભકામનાઓ પાઠવી. પરંતુ આ બધા વચ્ચે એક એવી કમેન્ટ હતી જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. આ કમેન્ટ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની હતી.

2

સાનિયા મિર્ઝાએ સાગરિકા ઘાટગે દ્વારા પોસ્ટ કરાયેલા ફોટો પર એક મજેદાર કમેન્ટ કરી. સાનિયાએ આ કપલની મજાક લેતા લખ્યું કે, લાગી રહ્યું છે કે એકલા જ હનીમૂન મનાવી રહ્યો છે. સાનિયાની આ કમેન્ટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સાનિયા મિર્ઝાની આ કમેન્ટ પર કેટલાક બોલ્યા કે તમે એકદમ સાચું લખ્યું છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ બન્નેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો....

3

4

5

6

7

8

9

10

11

12

તસવીરમાં સમુદ્ર કિનારે એક આલિશાન ડેક દેખાઈ રહ્યું છે. આ ડેકમાં લાગેલી આરામદાયક નેટ્સ પર ઝહીર ખાન સૂઈ રહ્યો છે અને સમુદ્ર કિનારાની મજા માણી રહ્યો છે. તસવીરને શેર કરતા સાગરિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે કે છેવટે અમે લોકો હનીમૂન માટે માલદીવ પહોંચી ગયા છીએ.

13

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઝહીર ખાને હાલમાં જ ફિલ્મ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા. બન્ને વચ્ચે ઘણાં લાંબા સમયથી અફેરની ચર્ચા હતા. લગ્ન બાદ આ કપલ હનીમૂન કરવા માટે માલદીવની ટૂર પર છે. હનીમૂન ટૂર થી ગુરુવારે સાગરિકાએ ઝહીર ખાનની એક તસવીર શેર કરી. ઇન્સ્ટાગ્રામ પર આવતા જ આ તસવીરે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • સાગરિકાએ પોસ્ટ કરી હનીમૂનની તસવીર, સાનિયા મિર્ઝાએ ઉડાવી મજાક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.