નીતિન પટેલના પુત્રના ભવ્ય મેરેજ રિસેપ્શનમાં કયા-કયા નેતાઓ અને બિઝનેસમેન હાજર રહ્યા? જુઓ આ રહી તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાડજ સર્કલ પાસે આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે સન્ની પટેલનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. સાડા છ વાગ્યાથી પરિવારજનોની ઉપસ્થિતિમાં રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના અગ્રણીઓ હાજરી આપી હતી.
નીતિન પટેલના પુત્રના રિસેપ્શનમાં ઉદ્યોગપતિ, ભાજપના મંત્રી સહિત ધારાસભ્યો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત સમાજના સગા-સંબંધો સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતાં.
ગુજરાતમાં હાલમાં લગ્નના માહોલ વચ્ચે ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલના પુત્રના લગ્ન હતાં. નીતિન પટેલના પુત્ર સન્નીનાં લગ્ન સ્વરા સાથે થયા. આ લગ્નનું ભવ્ય રિસેપ્શન અમદાવાદના ભાડજ સર્કલ સ્થિત ખાનગી પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગપતિ સહિત ઉચ્ચ નેતાઓએ હાજરી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -