હાર્દિક પટેલનું લગ્ન મંડપ બહાર કરાયું સામૈયું, જુઓ કેવી હતી તૈયારી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jan 2019 10:49 AM (IST)
1
2
હાર્દિક પટેલ પોતાના લગ્ન હોવાથી રાસ ગરબામાં આનંદપૂર્વ ગરબે રમ્યો હતો. હાર્દિકની સાથે સાથે તેમના માતા-પિતા અને બહેને પણ ગરબા રમી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
3
આ ઉપરાંત આમંત્રિત મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે, હાર્દિક પટેલના લગ્ન સાદાઈથી અને અંગત લોકોની હાજરીમાં યોજાયા છે.
4
હિન્દુ વિધિ પ્રમાણે રિત રસમોનો દોર ચાલુ થઈ ગયો છે. હાર્દિકનું મંડપ બહાર સામૈયું કરવામાં આવ્યું હતું.લગ્ન મંડપમાં હાર્દિક અને કિંજલના લગ્નને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
5
વિરમગામ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલના આજે કિંજલ સાથે લગ્નગ્રંથીથી જોડાશે. હાર્દિક પોતાની નાનપણની મિત્ર કિંજલ પરીખ સાથે હાર્દિક લગ્ન કરવા જઈ રહ્યો છે. હાર્દિક પટેલ સુટબુટમાં તૈયાર થઈને માંડવે પહોંચી ગયો છે.