ભાજપ સાથે છેડો ફાડનાર રેશમા પટેલની આ તસવીરો પહેલાં નહીં જોઈ હોય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Mar 2019 12:39 PM (IST)
1
2
3
4
5
6
આજે પત્રકાર પરિષદ સાથે વાત કરતા રેશ્માએ જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ જ કરાવે છે. હું ભાજપ સાથે ઓફિશિયલ છેડો ફાડું છું. રાજકિય પક્ષ મને ટીકિટ નહીં આપે તો હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ. હાલ રેશમા પટેલની તસવીરો સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઈ છે.
7
રાજકોટ: લોકસભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત થઈ છે ત્યારથી ગુજરાત સહિત દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સિમિતના પૂર્વ કન્વિનર અને ત્યાર બાદ ભાજપનો ખેસ પહેરનાર રેશ્મા પટેલે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે.