44 વર્ષે પણ આટલી સેક્સી લાગે છે આ અભિનેત્રી, ફરી પૂલની તસવીરો કરી શેર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Oct 2017 08:03 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
જણાવીએ કે, આ કોઈ અપવાદ નથી જ્યારે તેણે પોતાની આટલી હોટ તસવીર ઇન્સ્ટા પર શેર કરી છે. આગળ જુઓ મંદિરાની કેટલીક હોટ તસવીરો....
8
તમને જણાવીએ કે, વિતેલા 15 એપ્રિલના રોજ મંદિરા 45 વર્ષની થઈ ગઈ છે.
9
પોતાની હાલની તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે, ‘કોઈ પણ કહાનીની બે બાજુ હોય છે’. પૂલમાં ઉતરેલ મંદિરાની આ તસવીને ધ્યાનથી જોશો તો તેના ચહેરાનો પડછાયો પાણીમાં પણ જોવા મળશે.
10
394000 ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સવાળી મંદિરાએ પોતાની આ હોટ તસવીરને શેર કરી છે.
11
તસવીરોમાં તમે ટીવીથી સિનેમા અને સ્પોર્ટ્સ સુધી પોતાની ઓળખ ધરાવનાર મંદિરા બેદીને જોઈ શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -