✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સ્પોર્ટી લુકમાં જોવા મળી ટાઈગર શ્રોફની ‘ગર્લફ્રેન્ડ’ દિશા પટાની, જુઓ PHOTOS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Nov 2017 02:38 PM (IST)
1

દિશાની તમામ તસવીર ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

2

જુઓ દિશાની સ્પોર્ટી લુકની કેટલીક ખાસ તસવીર.

3

બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફની સાથે સંબંધને લઈને ચર્ચામાં રહેલ દિશાએ કેટલીક સ્પોર્ટી લુકવાળી તસવીરો પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કરી છે.

4

વર્ષ 2017ની શરૂઆતમાં ફિલ્મ કુંગ ફૂ યોગામાં દિશા ઇન્ટરનેશનલ એક્ટર જૈકી ચેનની સાથે પણ જોવા મળી હતી.

5

દિશાની હાલની ઇન્સ્ટાગ્રામ તસવીરોને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

6

જણાવીએ કે બોલીવુડની આ એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર સાડા સાત મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.

7

હાલમાં દિશા ગાર્નિયર કલર નેચરલ્સ જેવી અનેક મોટી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર છે.

8

બોલીવુડની સુંદર એક્ટ્રેસ દિશા પટાની મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી ચર્ચામાં આવી હતી.

9

હાલમાં દિશા પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલ તસવીરને લઈને ખૂબ ચર્ચામાં છે. દિશાએ પોતાની હાલની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તેની અદાઓ ખૂબ જ હોટ જોવા મળી રહી છે.

10

બોલીવુડમાં પોતાની બોલ્ડ અદાઓ માટે જાણીતી અભિનેત્રી દિશા પટાની એક વખત ફરી ચર્ચામાં છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • સ્પોર્ટી લુકમાં જોવા મળી ટાઈગર શ્રોફની ‘ગર્લફ્રેન્ડ’ દિશા પટાની, જુઓ PHOTOS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.