GQ મેગેઝીન માટે મલાઈકા અરોરાએ સિઝલિંગ હોટ અંદાજમાં કરાવ્યું ખાસ ફોટોશૂટ, જુઓ Pics
પાણીમાં કરાવવામાં આવેલા આ ફોટોશૂટમાં મલાઈકા ખૂબ જ સિઝલિંગ હોટ અંદાજમાં જોવા મળી. આ ફોટોમાં મલાઈકા સ્વિમિંગ શૂટમાં પોતાની હોટ ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતા નજરે પડી રહી છે.
GQ મેગેઝીનનો સ્પેશિયલ ઈશ્યૂના ઓક્ટોબર મહીના માટે કરાવવામાં આવેલા આ ફોટોશૂટમાં મલાઈકા સાથે અનુષ્કા શર્મા, આમિર ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રણવીર સિંહ પણ નજર આવશે.
44 વર્ષની મલાઈકા અરોરા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે સિલ્વર કલરના ગાઉમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડની હોટ અભિનેત્રીઓની લિસ્ટમાં શામેલ મલાઈકા અરોડાએ હાલમાં જ જીક્યૂ મેગેઝીનના કવર પેજ માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં મલાઈકા ખૂબ જ હોટ લાગી રહી છે.
ફોટોગ્રાફર્સની પહેલી પસંદ મલાઈકા સ્વિમિંગ શૂટમાં રેતી પર સૂતેલી જોવા મળી રહી છે. આગળ જુઓ મલાઈકા અરોરા ખાનની હોટ તસવીરો....