✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિલ્મ બાહુબલીમાં જોવા મળેલ આ એક્ટ્રેસે પોતાની તસવીરોથી ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jan 2018 02:18 PM (IST)
ફિલ્મ બાહુબલીમાં જોવા મળેલ આ એક્ટ્રેસે પોતાની તસવીરોથી ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
1

2

3

4

સ્કારલેટની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

5

સ્કારલેટે ટીવી હોસ્ટ અને પૂર્વ બિગ બોસ રનરઅપ પ્રવેશ રાણાએ વિતેલા વર્ષે લગ્ન કર્યા હતા.

6

કલર્સ ટીવીના રિયાલિટી શો ઝલક દિખલાજા ઉપરાંત સ્કારલેટ જાણીતી ફિલ્મ બાહુબલીમાં આઈટમ સોંગ મનોહારીમાં પણ જોવા મળી હતી.

7

જણાવીએ કે, સ્કારલેટની સાથે વિતેલા દિવસોમાં દુખદ ઘટના ઘટી હતી. થોડા મહિના પહેલા જ તેની માતાનું મૃત્યુ થયું હતું. માની યાદમાં સ્કારલેટે પોતાના રિબ્સ બોનની ઉપર ટેટૂ બનાવડાવ્યું છે.

8

જુઓ સ્કારલેટની કેટલીક તસવીરો.....

9

સ્કારલેટ હરવા ફરવાની શોખીન ચે અને અલગ અલગ જગ્યાઓનો પ્રવાસ કરે છે. એટલું જ નહીં આ દરમિયાન તે વિતાવેલ અનેક સુંદર પળની તસવીરો અને વીડિયો તે પોતાના ફેન્સ સાથે શેર કરતી હોય છે.

10

જણાવીએ કે, સ્કારલેટે હાલમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

11

કલર્સ ટીવીના ડિન્સિંગ રિયાલિટી શો ઝલક દિખલા જાની સીઝન-8થી જાણીતી થયેલ સ્કારલેટ આ વખતે પોતાની તસવીરને લઈને ચર્ચામાં છે.

12

તસવીરમાં તમે મોડલ-અભિનેત્રી સ્કારલેટ વિલ્સનને જોઈ શકો છો.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • ફિલ્મ બાહુબલીમાં જોવા મળેલ આ એક્ટ્રેસે પોતાની તસવીરોથી ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.