ઇન્સ્ટા પર વાયરલ થઈ પૂજા બેદીની દીકરી આલિયાની આ તસવીર, જુઓ

તેમણે આ વાત જગજાહેર કરી હતી કે તેને જે પહેરવું હશે તે પહેરશે અને જે પોસ્ટ કરવું હશે તે પોસ્ટ કરશે. આગળ જુઓ આલિયાની કેટલીક તસવીરો....
ઓપન લેટર દ્વારા તેમણે લોકોને કહ્યું હતું કે તેમને જે પહેરવું હશે તે પહેરશે અને જે પોસ્ટ કરવી હશે તે પોસ્ટ કરશે. અને સમાજની આવી સંકીર્ણ માનસિકતાને કારણે આલિયા ડરશે નહીં.
ત્યાં મા-દીકરીએ ઓપન લેટર દ્વારા આવી માનસિકતા પર હુમલો કર્યો હતો.
આવી જ કોમેન્ટ્સને કારણે આલિયા અને તેની માતાએ સોશિયલ મીડિયાની મદદ લીધી હતી.
આવી જ તસવીરમાં તેણે ઘણીવખત બીમાર માનસિકતાના લોકોની ખૂબ જ ખરાબ કોમેન્ટ્સનો સામનો કરવો પડ્યો છે.
જ્યારે તેની દીકરી આલિયા પણ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટને કારણે વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આલિયા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ટ તસવીર પોસ્ટ કરવા માટે જાણીતી છે.
પોતાના જમાનાના વિવાદિત અભિનેતા કબીર બેદીની દીકરી પૂજા પણ પોતાની વિવાદાસ્પદ જીવન માટે જાણીતી છે.
તેણે પોતાની લેટેસ્ટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જણાવીએ કે ઇન્સ્ટાગ્રામ પર આલિયાની આ તસવીરને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
તસવીરમાં તમે પોતાના જમાનાની ખૂબ જ બોલ્ડ અભિનેત્રી પૂજા બેદીની દીકરા આલિયાને જોઈ શકો છો.