અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈ આવો છે માહોલ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Sep 2018 03:38 PM (IST)
1
2
3
4
ગણેશ વિસર્જનને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ સહિત વિવિધ જગ્યાએ 32 કુંડ બનાવવામાં આવ્યા છે. આ તમામ કુંડ પર 30 જેટલી ક્રેન મુકવામાં આવી છે.
5
અમદાવાદમાં તૈયાર કરવામાં આવેલા 6 કુંડની ઊંડાઈ 18 ફૂટ રાખવામાં આવી છે.
6
7
તમામ કુંડ પર એએમસીના 5 અધિકારીઓ પણ તૈનાત રાખવામાં આવ્યા છે.
8
અમદાવાદઃ આજે દેશભરમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું છે. 10 દિવસ સુધી દૂંદાળા દેવને ઘરમાં રાખ્યા બાદ ભક્તો આજે આસ્થા પૂર્વક વિસર્જન કરી રહ્યા છે. અમદાવાદમાં પણ ભક્તો બાપાને પ્રેમથી વિદાય આપી રહ્યા છે.