આ છે સંજુબાબાની દીકરી ત્રિશલા, ઇન્ટરનેટ પર વાયરલ થઈ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં તસવીર, જુઓ Pics
ઉલ્લેખનીય છે કે, સંજય દત્તે વર્ષ 1987માં એક્ટ્રેસ રિચા શર્મા સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 1988માં રિચા શર્માનો જન્મ થયો હતો.
ત્રિશલા ન્યૂયોર્કમાં જોન જે કોલેજ ઓફ ક્રિમિનલ જસ્ટિસમાં લો ગ્રેજ્યુએશન પણ કરી ચૂકી છે.
રિચાને બ્રેન ટ્યૂમર હતું, જેને કારણે 10 ડિસેમ્બર, 1996ના રોજ નિધન થઈ ગયું હતું. માતાના મોત બાદ ત્રિશાલા પોતાના માસી એના સાથે રહે છે.
વર્ષ 2014માં તેણે પોતાની પહેલી ડ્રીમ ટ્રેસેજ હેર એક્સટેંશન લાઈન શરૂ કરી હતી.
નવી દિલ્હીઃ બોલીવુડ સુપરસ્ટાર સંજય દત્તની દીકરી ત્રિશલા દત્તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર તસવીર પોસ્ટ કરીને બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. આ તસવીરમાં ત્રિશલા વ્હાઈટ કલરના ડ્રેસમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. ત્રિશાલાની આ તસવીરો સોશ્યિલ મીડિયામાં વાયરલ બની છે.
સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા શર્માની દીકરી ત્રિશાલા હાલ ફેશન ઈન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવી રહી છે.