શમા સિકંદરના બિકિની ફોટો થયા VIRAL, દુબઈમાં માણી રહી છે હોલિડે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. ત્યારબાદ તે અનેક મ્યૂઝિક વીડિયોઝમાં જોવા મળી હતી. શમાએ કેટલીક ફિલ્મ્સમાં કામ કર્યું છે અને પછી તેણે ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી હતી. 'યે મેરી લાઇફ હૈ', 'સેવન' અને 'બાલવીર' તેની મુખ્ય સીરિયલ છે. 'બાલવીર'માં તેણે ભયંકર પરીનો રોલ કર્યો હતો. તેના આ રોલને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. શમાની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
શમા સિકંદરને ટીવી સીરિયલ યે હે લાફઈથી પોપ્યુલારિટી મળી હતી. આ સીરિયલમાં શમા સામાન્ય ભૂકિમાં જોવા મળી હતી.
શમાને હરવા ફરવાનો ખૂબ શોખ છે. તે જ્યાં પણ જાય છે ત્યાંની સુંદર તસવીરો ફેન્સની સાથે શેર કરવાનું ભૂલતી નથી.
તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની એકથી એક ચઢીયાતી તસવીર ફેન્સ સાથે શેર કરે છે. તે મોટેભાગે પોતાના ફોટોશૂટ્સની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
દુબઈ ટ્રિપની બોલ્ડ બિકિની તસવીર તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં શમા પોતાની હોટ અદાઓથી ફેન્સના દીલ જીતી રહી છે.
ટીવીની બોલ્ડ એક્ટ્રેસ શમા સિકંદર હાલમાં પોતાની બિકિની તસવીરને કારણે ચર્ચામાં છે. તે આજકાલ દુબઈમાં વેકેશન માણી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -