ભાજપના નેતાનો સેક્સકાંડઃ મારી પત્નીને 70થી 80 પુરુષો સાથે શારીરિક સંબંધો હતા, પૂર્વ પતિએ બીજું શું કહ્યું?
પૂર્વ પતિએ એવા પણ આક્ષેપો કર્યા છે કે, આ યુવતીએ લગ્ન બાદ પણ અલગ-અલગ લોકો સાથે શારીરિક સંબંધ ધરાવતી હતી. જ્યારે અનેક રાજનેતાઓ પણ આ યુવતી સાથે ફસાઈ ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે આ યુવતી 70થી 80 પુરુષો સાથે શીરીરિક સંબંધો ધરાવતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે દોઢ વર્ષના અરસામાં લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું હતું જેના કારણ તે મારાં ઘરેથી જતી રહી હતી અને મને એવું કહેતી કે તું મને પૈસા આપે તો જ હું તારા ઘરે પાછી આવું. આ ઉપરાંત છૂટાછેટા માટે પણ મને ધમકીઓ પણ આપવામાં આવી હતી.
જંયતી ભાનુશાળી દુષ્કર્મ મામલે આજે યુવતીના પૂર્વ પતિનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેના પૂર્વ પતિએ આક્ષેપો કર્યા હતાં કે, પીડિતા સાથે મારા લગ્ન 29/12/2015માં થયા હતા.
તેણે સૌથી ચોંકાવનારો આક્ષેપ એ કર્યો કે, આ યુવતી સાથે પોતાનાં લગ્ન થયાં પછી તેના સેક્સ સંબંધોની તેને ખબર પડી હતી. એ પછી યુવતીએ પોતાની પાસે છૂટાછેડાની માગણી કરી હતી. એ વખતે છબિલ પટેલ નામનો રાજકીય વ્યક્તિ પોતાને ફોન કરીને છૂટાછેડા આપવા માટે દબાણ કરતો હતો તેવો આક્ષેપ તેણે કર્યો છે.
અમદાવાદઃ ભાજપનાં નેતા જયંતિ ભાનુશાળી સામે સુરતની યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી એ કેસમાં આજે નવો વળાંક આવ્યો છે. આ યુવતીનો ભૂતપૂર્વ પતિ આજે મીડિયા સામે હાજર થયો હતો. યુવતીને સંખ્યાબંધ યુવકો સાથે શારીરિક સંબંધો હોવાનો દાવો પણ તેણે કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -