✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

16 વર્ષમાં આટલી બદલાઈ ગઈ ‘કાંટા લગા’ ગર્લ, તસવીરો જોઈને વિશ્વાસ નહીં થાય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2018 07:41 AM (IST)
1

2

‘કાંટા લગા’ ઉપરાંત શેફાલીએ ‘કભી આર કભી પાર’, ‘માલ ભારી આહે’ અને ‘પ્યાર હમેં કિસ મોડ પર લે આયા’ જેવા ગીતમાં કામ કર્યું છે.

3

તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન શેફાલીએ કહ્યું કે, ‘હવે કોઈ બીજી ‘કાંટા લગા ગર્લ’ બની શકતી નથી.’

4

અમુક અહેવાલો અનુસાર, 2014માં શેફાલીએ પોતાના બૉયફ્રેન્ડ પરાગ ત્યાગી સાથે ગુપ્ત લગ્ન કર્યા હતા. આ શેફાલીના બીજા લગ્ન હતા. શેફાલીએ પ્રથમ લગ્ન હરમીત ગુલઝાર સાથે કર્યા હતા. જોકે 2009માં તેમણે છૂટાછેડા લઈ લીધા હતા.

5

શેફાલી જરીવાલનું ગીત ‘કાંટા લગા’ હિટ થયા બાદ તેના 10-15 મ્યૂઝિક આલબમ આવ્યા હતા. જે પછી તે ‘કાંટા લગા ગર્લ’ તરીકે લોકપ્રિય થઈ હતી.

6

નવી દિલ્હીઃ શેફાલી જરીવાલને આજે પણ ‘કાંટા લગા’ ગર્લના નામથી ઓળખવામાં આવે છે. આ ગીતના કારણે જ તેણે ફેન્સના દિલો પર રાજ કર્યું. ગીતને ઘણો સમય થઈ ગયો છે પરંતુ શેફાલીનો જાદુ આજે પણ ઓછો થયો નથી.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • 16 વર્ષમાં આટલી બદલાઈ ગઈ ‘કાંટા લગા’ ગર્લ, તસવીરો જોઈને વિશ્વાસ નહીં થાય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.