Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
#Metoo કેમ્પેઈન પર શિલ્પા શિંદેનું વિવાદીત નિવેદન, જાણો શું કહ્યું?
શિલ્પાએ કહ્યું બોલીવૂડ ઈન્ડસ્ટ્રી ખરાબ નથી ખૂબ જ સારી છે. તમારી સાથે જ્યારે ખોટુ થાય ત્યારે બોલો વર્ષો બાદ શા માટે બોલો છો. ઈન્ડસ્ટ્રીમાં રેપ નથી થતો જે પણ થાય છે તે એકબીજાની મરજીથી થાય છે. તમે તે કરવા નથી માંગતા તો છોડી દેવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીની એક્ટ્રેસ શિલ્પા શિંદે પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે ત્યારે #Metoo કેમ્પેઈનને લઈને શિલ્પાએ એક વિવાદીત નિવેદન આપ્યું છે. શિલ્પાએ કહ્યું, #Metoo કેમ્પેઈન બકવાસ છે. બોલીવૂડમાં બધુ જ એકબીજાની મરજીથી થાય છે. તો પછી શા માટે એકબીજા પર દોષ કરવો જોઈએ.
મુંબઈ: બોલિવુડમાં #Metoo કેમ્પેઈનને કારણે બબાલ ચાલી રહી છે. તમામ મોટા ડિરેક્ટર અને એક્ટર્સ પર મહિલા કલાકાર, પત્રકારો જાતીય સતામણીનો આરોપ લગાવી રહ્યા છે. #Metoo કેમ્પેઈનને કારણે અનેક મોટા ખુલાસા થઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -