શ્વેતા મેહતા બની Mtv રોડીઝ રાઇઝિંગની વિનર, તેની બોડી જોઈને તમે પણ કહેશો WOW.....જુઓ Pics
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરઃ ઇન્સ્ટાગ્રામ
શ્વેતાની આ તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
જુઓ શ્વેતાની કેટલીક બોલ્ડ તસવીરો...
સાડીમાં શ્વેતા ખૂબ જ સુંદર જોવા મળી રહી છે.
ફતેહાબાદ જેવા નાના શહેરની યુવતી શ્વેતા પોતાના આ વિકલ્પોથી અનેક રૂઢિવાદી વિચારને તોડી રહી છે.
શ્વેતા પોતાની પરફોર્મન્સથી રોડીઝ રાઇઝિીંગમાં સતત સફળતા મેળવતી ગઈ અને આ રીતે તણે નેહા ધૂપિયાની ટીમની સૌથી મજબૂત કન્ટેસ્ટન્ટ બની ગઈ. અને આખરે તે વિજેતા જાહેર થઈ.
શ્વેતાની આ બે તસવીરો જોઈ તમે અંદાજ નહીં લગાવી શકો કે આ બે મહિલાઓ એક જ છે. આ સત્ય છે, આ બન્ને તસવીરો શ્વેતા મેહાતની છે.
જિમમાં એક્સરસાઈઝ કરતી શ્વેતાની આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
શ્વેતાની આ બોલ્ટ તસવીરો સાબિત કરે ચે કે તેણે જિમમાં એક્સરસાઈઝ કરવું કેટલું પસંદ છે.
શ્વેતાની આ બોલ્ડ તસવીરોને જોતા એવું કહી શકાય કે, તે ફિટનેસમાં બાની જેને ટક્કર આપવાવાળી કોઈ આવી ગઈ છે.
જણાવીએ કે, શ્વેતાની કેટલીક બોલ્ડ તસવીરો ઇન્ટનરેટ પર વાયરલ થઈ રહી છે. તેની આ તસવીરો તમને રોડીઝના જાણીતા કન્ટેસ્ટન્ટ બાની જેની યાદ અપાવશે.
એમટીવી રોડીઝ રાઇઝિંગની કન્ટેસ્ટન્ટ અને નેહા ધૂપિયાની ટીમની સભ્ય રહેલ શ્વેતા મેહતાને એક ફિટનેસ ફ્રીક છે. આ વાત તેણે ઓડિશન સમયે જ સાબિત કરી દીધી હતી.
હરિયાણાની રહેવાસી શ્વેતા મેહતા એમટીવીના જાણીતા રિયાલિટી શો એમટીવી રોડીઝ રાઇઝિંગની વિજેતા જાહેર કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -