✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ છે ‘ધ ડર્ટી પિક્ચર’ની રિયલ સિલ્ક સ્મિતા, જુઓ તસવીરોમાં....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Dec 2017 07:35 AM (IST)
આ છે ‘ધ ડર્ટી પિક્ચર’ની રિયલ સિલ્ક સ્મિતા, જુઓ તસવીરોમાં....
1

એકતા કપૂરની વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ને પણ સિલ્ક સ્મિતાના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને 2 ડિસેમ્બરના રોજ 6 વર્ષ પૂરા થયા છે.

2

પોતાની 17 વર્ષની કરિયરમાં સિલ્કે લગભગ 450 ફિલ્મોમાં કામ કર્યું. એવું કહેવામાં આવે છે કે ફિલ્મ વંદી ચક્રમ બાદ સિલ્ક સ્મિતાના એક ગીતથી ફિલ્મ હિટ થઈ જતી હતી.

3

સિલ્કે સદમા, જાની દોસ્ત અને જીત હમારી જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

4

વીનૂ ચક્રવર્તીએએ જ વિજ્યાલક્ષ્મીનો મેકઓવર કર્યો અને નામ આપ્યું સિલ્ક સ્મિતા. એવું પણ કહેવામાં આવે છે કે વીનૂ ચક્રવર્તીની પત્નીએ જ સિલ્કને અંગ્રેજી અને ડાન્સ શિખવ્યો હતો.

5

સિલ્ક સ્મિતા પહેલા ટચ-અપ આર્ટિસ્ટ હતી. જે શૂટિંગ દરમિયાન એક્ટ્રેસ અને એક્ટર્સના મેકઅપ ઠીક કરતી હતી.

6

સિલ્ક સ્મિતાને પોપ્યુલર કરવાનો શ્રેય એક્ટર, ડિરેક્ટર અને રાઈટર વીનૂ ચક્રવર્તીને જાય છે. તેમણે જ વિજ્યાલક્ષ્મીને સિલ્ક સ્મિતા બનાવી.

7

સિલ્ક સ્મિતાનું સાચું નામ વિજ્યાલક્ષ્મી હતું. તામિલ ફિલ્મ વંદી ચક્રમથી તેણે ‘સિલુક્કૂ’નો રોલ મળ્યો જે ખુબ હિટ થયો હતો.

8

તમિલ સિનેનાની સૌથી બોલ્ડ એક્ટ્રેસ ગણાતી સિલ્ક સ્મિતાનો 2 ડિસેમ્બરેના રોજ જન્મથયો હતો. એક સમયે દક્ષિણ ભારતીય સિનેમામાં સિલ્ક સ્મિતાનો દબદબો હતો. તે પોતાના બોલ્ડ અંદાજ અને બિન્દાસ વલણને કારણે ચર્ચામાં રહેતી હતી. અહીં તેની કેટલીક તસવીરોમાં જાણો સ્મિતા સાથે જોડાયેલ ક્યારેય ન સાંભળી હોય તેવી વાતો.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • આ છે ‘ધ ડર્ટી પિક્ચર’ની રિયલ સિલ્ક સ્મિતા, જુઓ તસવીરોમાં....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.