✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સ્મૃતિ ઈરાની સોમનાથના દર્શને, કહ્યું 'વર્ષની શરૂઆત દાદાના દર્શનથી કરી ધન્ય થઈ'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Mar 2017 02:50 PM (IST)
1

2

3

મીડીયા સાથે વાતચીતમાં જણાવેલ કે સોમનાથ દાદાએ દર્શનનું સૌભાગ્ય આપ્યુ તે માટે મહાદેવનો આભાર વ્યક્ત કરેલ. વર્ષોથી દાદાના દર્શને આવુ છુ, વર્ષની શરૂઆતે દાદાના દર્શન કરી ધન્ય થયાનુ જણાવ્યુ હતુ.

4

સોમનાથઃ કેન્દ્રિય કપડા મંત્રી સ્મૃતિ ઈરાનીએ પતિ ઝુબેર ઈરાની સાથે આજે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ મહાદેવની મધ્યાહ્ન આરતી, અભિષેક પૂજા કરી હતી.

5

સોમનાથ મંદિર વિકાસની માહિતિ ઇન્ચાર્જ જનરલ મેનેજર પાસેથી મેળવી હતી.આ પ્રસંગે જીલ્લા કલેક્ટર અજયકુમાર, ડિવાયએસપી વિગેરે જોડાયા હતા.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • સ્મૃતિ ઈરાની સોમનાથના દર્શને, કહ્યું 'વર્ષની શરૂઆત દાદાના દર્શનથી કરી ધન્ય થઈ'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.