ઝહીર-સાગરિકા બાદ આ અભિનેત્રીએ શેર કરી હનીમૂનની તસવીરો, જુઓ Pics
મોડલ-એક્ટ્રેસ હોવા ઉપરાંક સોફિયા એક્સ બિગ બોસ કન્ટેસન્ટન્ટ પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવીએ કે, વિતેલા વર્ષે સોફિયાએ નન બનીને બધાને ચોંકાવી દીધા હતા અને સોગંદ લીધા હતા કે તે હવે ક્યારેય લગ્ન નહીં કરે.
તે દરેક ધર્મથી લઈને હૈલોવીન સુધીની તસવીરો શેર કરતી રહે છે.
જોકે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા ઘણી છે.
સોફિયાને પૂનમ પાંડે અને રાખી સાવંદ જેવી બી ગ્રેડ સેલિબ્રિટીઝ ગણવામાં આવે છે.
અહીં તેના એક્ટિવ હોવાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેણે અત્યાર સુધી ઇન્સ્ટાગ્રા મપર 3900થી વધારે તસવીર પોસ્ટ કરી છે.
તમને જણાવીએકે સોફિયાની ઇન્સ્ટાગ્રામ પર 181000 ફોલોઅર્સ છે.
કેપ્શનમાં તેણે લખ્યું કે, હનીમૂન મનાવવામાં તે બન્ને ઇજિપ્ત ગયા છે.
જ્યારે સોફિયાના આ પ્રથમ, બીજા નહીં પણ ત્રીજા લગ્ન છે.
ઉલ્લેખનીય છે કે, સોફિયાના લગ્ન એપ્રિલમાં થયા હતા.
એવામાં પતિ વ્લેડ સાથે હનિમૂન પર જવામાં તેણે વિલંબ કરી દીધો છે.
જો આવું હોય તો આ વિચારવાની વાત છે કારણ કે સોફિયાના લગ્નને ઘણો સમય થઈ ગયો છે.
તસવીરને કેપ્શનમાં તેણે જણાવ્યું છે કે, તેના હનિમૂનના પાર્ટ વનની તસવીર છે.
તેણે પોતાની આ તસવીર સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
તસવીરોમાં તમે સોશિલય મીડિયાનો જાણીતો ચહેરો સોફિયા હયાતને જોઈ શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -