Photos: આ હોટ એક્ટ્રેસે કરાવ્યું બ્રાઈડલ ફોટોશૂટ, જુઓ કોણ છે વરરાજા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Nov 2018 07:42 AM (IST)
1
બ્રાઈડ્સ મેગેઝિનના કવરપેજ પર સોનાક્ષી અને વિકી કૌશલ.
2
હેલો મેગેઝિનનાં કવરપેજ પર સોનાક્ષી.
3
આ બ્રાઇડલ ફોટોશૂટમાં તેની સાથે વિકી કૌશલ પણ છે. બંને હેલો મેગેઝિનમાં ચમક્યા છે.
4
ખાસ વાત એ છે કે, સોનાક્ષીએ તોનું ખાસું એવું વજન ઉતાર્યું છે અને હવે તે ફેટ ટૂ ફિટ થઈ ગઈ છે.
5
સોનાક્ષી સિન્હાએ હેલો મેગેઝિનનાં કવર પેજ માટે બ્રાઇડિયલ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં સોનાક્ષી જામે છે.
6
મુંબઈઃ શોટગન શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હા પોતાની સુંદરતા અને પિતા શત્રુઘ્ન સિન્હાની જેમ બિન્દાસ નેચર માટે જાણીતી છે. સુંદરતાની સાથે સોનાક્ષી સિન્હાનો બોલ્ડ ફોટોશૂટ પણ ફેન્સને દિવાના બનાવી રહ્યા છે.