સોનમના વેડિંગ રિસેપ્શનમાં આ અંદાજમાં આવ્યા શાહરૂખ, જુઓ રિસેપ્શન Photo
સંજય કપૂર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાવેદ અખ્તર
અમૃતા અરોરા અને કરિશ્મા કપૂર
શાહિદ કપૂર અને મીરા રાજપૂત
શિલ્પા શેટ્ટી કુંદ્રા
કેટરીના કૈફની બહેન ઈસાબેલ
વેડિંગ કેક કાપતા સોનમ અને આનંદ
પત્ની ગૌરી ખાન સાથે શાહરૂખ ખાન
બહેન સાથે કેટરીના કૈફ
અક્ષય કુમાર ટ્વિન્કલ ખન્ના
વરૂણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે
રણવીર સિંહ
રાની મુખર્જી
દીકરા સાથે કિરણ ખેર
સિદ્ધાર્થ મલ્હોત્રા
કેટરીના કૈફ
સૈફઅલી ખાન અને કરીના કપૂર
માધુરી અને શ્રીરામ નેને
બોની કપૂરની દીકરી જ્હાન્વી અને ખુશી
કાજોલ અને મનીષ મલ્હોત્રા
પરિવાર સાથે શત્રુઘ્ન સિન્હા
રેખા
બોની કપૂર અને અમર સિંહ
મહેમાનું સ્વાગત કરતાં અનિલ કપૂર
કરીના કપૂર ખાન
સ્વરા ભાસ્કર
હર્ષવર્ધન કપૂર
સંજય કપૂરનો પરિવાર
મસાબા ગુપ્તા પતિ મુધુ મેન્ટેના સાથે
પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ
કરણ જૌહર અને તેના માતા
આલિયા ભટ્ટ
રણવીર કપૂર આલિયા ભટ્ટ સાથે.
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે મંગળવારે સિખ રીતિ રિવાજ અનુસાર પોતાના બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લગ્ન કર્યા છે. ત્યાર બાદ સાંજે મુંબઈની ફાઈવ સ્ટાર હોટલ લીલામાં એક વેડિંગ રિસેપ્શનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ હસ્તિઓ સામેલ થઈ હતી. શાહરૂખ ખાન અને વિદ્યાબાલન મોડેથી પાર્ટીમાં આવ્યા હતા. જ્યારે કંગના રનૌત સોનમની પાર્ટી અટેન્ડ કરીને કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે રવાના થઈ હતી. જુઓ સોનમની પાર્ટીમાં કોણ કોણ આવ્યું....
- - - - - - - - - Advertisement - - - - - - - - -