✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલિવુડની એક્ટ્રેસને પણ ટક્કર આપે તેવી છે સ્ટીવ જોબ્સની દીકરી, જુઓ PHOTOS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Feb 2018 07:48 AM (IST)
1

સ્ટીવ જોબ્સનું 2011માં પેનક્રિઆટિક કેન્સરને કારણે મોત થયું હતું. જોબ્સની આત્મકથા લખનારા લેખક વોલ્ટર ઈસાક્સનના જણાવ્યા અનુસાર, સ્ટીવ જોબ્સે એક વાર એવું કહ્યું હતું કે, તેની સૌથી નાની દીકરી ઈવ જ એક દિવસ એપલ કંપનીને ચલાવશે.

2

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, ઈવની મા અને તેના ભાઈ-બહેનો 20.1 અબજ ડોલરના માલિક છે.

3

4

ઈવ પોતાના બોયફ્રેન્ડ સાથે દુનિયાની અલગ-અલગ જગ્યાઓ પર જઈ પડાવેલા ફોટોગ્રાફ્સ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

5

ઈવનો બોયફ્રેન્ડ મૂળ મેક્સિકોનો છે, પરંતુ તે 15 વર્ષની ઉંમરે જ અમેરિકા આવી ગયો હતો. ઈવની માફક તે પણ અબજોપતિ મા-બાપનો દીકરો છે.

6

વાત તો એવી પણ છે કે, અબજોપતિ મા-બાપની સંતાન એવી ઈવ મિઆમી સ્કૂલ ઓફ બિઝનેસના સ્ટૂડન્ટ યુજિયન ગ્રાઝા પેરેઝને ડેટ કરી રહી છે.

7

ઈવ ઘોડેસવારીની સારી રીતે પ્રેક્ટિસ કરી શકે તે માટે તેની માએ 2016માં ફ્લોરિડામાં એક વિશાળ પ્રોપર્ટી ખરીદી હતી, જેમાં ઈવ પ્રેક્ટિસ કરે છે.

8

ઈવ જોબ્સ હાલ સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાં ભણે છે. ઈવ ઘોડેસવારીમાં જોરદાર માસ્ટરી ધરાવે છે, અને તે અત્યાર સુધીમાં અનેક નેશનલ તેમજ ઈન્ટરનેશનલ કોમ્પિટિશન્સમાં હિસ્સો પણ લઈ ચૂકી છે. ગયા વર્ષે તો તેને રાઈડર ઓફ ધ મંથનો અવોર્ડ પણ મળ્યો હતો.

9

ઈવ પોતાના લૂક અને ફેશનને લઈને પણ ખૂબજ કોન્શિયસ છે. તે હોલિડેઝ પર પણ જાય ત્યારે પોતાની ભપકાદાર લાઈફસ્ટાઈલ બતાવતી રહે છે.

10

ઈવની લાઈફ કોઈને પણ ઈર્ષ્યા આવે તેવી લક્ઝુરિયસ છે.

11

નવી દિલ્હીઃ એપલના જનક સ્ટીવ જોબ્સના અવસાનને ઘણો સમય થઈ ગયો છે. આઈફોન જેવી દમદાર પ્રોડક્ટ આપવા માટે આજે પણ વિશ્વ તેને યાદ કરે છે. જોકે, હવે સ્ટીવ જોબ્સની માફક તેમની 19 વર્ષની દીકરી ઈવ જોબ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • બોલિવુડની એક્ટ્રેસને પણ ટક્કર આપે તેવી છે સ્ટીવ જોબ્સની દીકરી, જુઓ PHOTOS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.