✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુનયના તોમરની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્રસચિવ તરીકે નિમણૂંક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Nov 2016 02:37 PM (IST)
1

તે સ્‍થાને રહેલા એલ. ચુઆંગોની સામાન્‍ય વહીવટ વિભાગમાં ખાલી જગ્‍યા પર બદલી કરવામાં આવી છે. આ જગ્‍યાના વધારાના હવાલામાંથી અનિલ મુકિમને મુક્ત કરાયા છે.

2

અમદાવાદઃ ભારત સરકારના કાપડ મંત્રાલયમાં ફરજ બજાવી ગુજરાત પરત ફરેલા આઈ.એ.એસ. કેડરના અધિકારી શ્રીમાતી સુનયના તોમરની સરકારે પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણના અગ્રસચિવ તરીકે નિમણૂક કરી છે.

  • હોમ
  • Photos
  • અમદાવાદ
  • સુનયના તોમરની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્રસચિવ તરીકે નિમણૂંક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.