✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતમાં 'પાસ'ના ક્યા પાંચ કાર્યકરોની બસ સળગાવવાના ગુનામાં પણ થઈ ધરપકડ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Aug 2018 10:22 AM (IST)
1

2

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મિલન કથીરિયા સિવાયના આરોપીઓ બીઆરટીએસ બસ સળગાવવામાં પણ સંડોવાયેલા હોવાથી તેમની વિરુદ્ધ બસ સળગાવવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

3

મળતી વિગતો પ્રમાણે, રવિવારની રાત્રે શ્યામઘામ ચોક, ચાર રસ્તા પર આઠથી દસ અજાણ્યા શખ્સોએ ટાયરો સળગાવ્યા હતા. આ અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે મિલન ઘનશ્યામ કથીરિયા ( રહે: તાપીદર્શન સોસાયટી, નાના વરાછા), પાર્થ પરસોતમ બાલધા (રહે: તિરુપતિ સોસાયટી, યોગીચોક), ભરત પોપટ કાકડિયા (રહે: રણછોડનગર, સીમાડા નાકા), યોગેશ ઉર્ફે ગાંડો લાભુ બેલડિયા (રહે: સમ્રાટ સોસાયટી, લંબેહનુમાન રોડ), અને હિરેન રણછોડ નાકરાણી (રહે: ગોપીનાથ રો-હાઉસ. લજામણી ચોક, મોટા વરાછા)ને પકડી પાડ્યા હતા. તે સિવાય જાકીર ગુલામ શેખ ( રહે: રહેમતનગર સોસાયટી, વાલક પાટિયા)ની પણ આ મામલે ધરપકડ કરાઇ હતી.

4

સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલની અટકાયત બાદ સુરતમાં ફાટી નીકળેલી હિંસામાં સરથાણા પોલીસે પાસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી છે. હાર્દિકની અટકાયત બાદ રવિવારે રાત્રે સરથાણા પોલીસ મથકની હદમાં ટાયર સળગાવ્યા ઉપરાંત બીઆરટીએસની બસમાં પણ આગ ચાંપી દેવાઇ હતી. પોલીસે ટાયર સળગાવવાના ગુનામાં પાસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી.

  • હોમ
  • Photos
  • સુરત
  • સુરતમાં 'પાસ'ના ક્યા પાંચ કાર્યકરોની બસ સળગાવવાના ગુનામાં પણ થઈ ધરપકડ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.