✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Geneva Motor Show 2017: ટાટા મોટર્સે TAMO Racemo પરથી પડદો ઉંચક્યો, કંપનીની છે પ્રથમ સ્પોર્ટ્સ કાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Mar 2017 08:14 AM (IST)
1

2

TAMO Racemo કાર માઈક્રોસોફ્ટના ફોર્જા હોરીઝોન 3 ગેમિંગ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ હશે. ટાટા મોટર્સે કહ્યું કે, તેની સબ બ્રાન્ડ TAMO ઇનોવેટર્સ માટે ભવિષ્ય માટે ટ્રાન્સપોર્ટેશન વિકસિત કરવાનું એક ઓપન પ્લેટફોર્મ છે.

3

ટાટા મોટર્સ રેવન્યૂના મામલે ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની છે. તેણે માઈક્રોસોફ્ટની સાથે મળીને TAMO concept માટે ડ્રાઈવર અસિસ્ટન્સ ઇન્ટરફેસ પણ વિકસિત કર્યું છે. આ બિલ્કુલ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે જેવી છે.

4

ટાટા મોટર્સના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર ગુંટેર બશ્ચેકે કહ્યું કે, અમે ભારતથી બહાર નીકળી રહ્યા છીએ અને અમે અહીં મોબિલિટીના ભવિષ્યને પ્રદર્શિત કરી રહ્યા છીએ. અહીં ટાટા મોટર્સે ટિઆગો બેસ્ડ કોમ્પેક્ટ સેડાન ટિગોર અને એક કોમ્પેક્ટ એસયૂવી નેક્સનને પણ પ્રદર્શિત કરી. ટિગોરને આવતા 22 દિવસમાં ભારતીય રસ્તા પર ઉતારવામાં આવશે.

5

જોકે TAMOએ કારની ટેક્નીકલ વિશેષતાઓ વિશે કોઈ ખુલાસો કર્યો નથી. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ 6500 આરપીએમ પર 190 પીએસ અને 2500 આરપીએમ પર 210 એનએમનો વધુમાં વધુ પાવર જનરેટ કરી શકે છે. આ કોન્સેપ્ટ કાર બે વેરિઅન્ટ Racemo અને Racemo Plusમાં રજૂ કરવામાં આવી છે.

6

TAMO Racemo એક લો-સ્લંગ સ્પોર્ટ કોન્સેપ્ટ છે જેનું નિર્માણ પેટેન્ટેડ એમઓ ફ્લેક્સ મલ્ટી-મેટિરિયલ સેન્ડવિચ (એમએમએસ) સ્ટ્રક્ચર પર કરવામાં આવ્યું છે, આ એક એવું મોડ્યૂલર પ્લેટફોર્મ છે જેના પર ઓટો કંપનીઓ તમામ સેગમેન્ટ માટે કાર ડિઝાઈન કરી શકે છે.

7

જીનીવાઃ જીનીવા ઇન્ટરનેશનલ મોટોર શોના પ્રથમ દિવસે મંગળવારે ટાટા મોટર્સે પોતાની TAMO Racemo પરથી પડતો ઉંચક્યો. આ એક કોન્સેપ્ટ સ્પોર્ટ કાર છે જે માત્ર છ સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મેળવી લે છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • Geneva Motor Show 2017: ટાટા મોટર્સે TAMO Racemo પરથી પડદો ઉંચક્યો, કંપનીની છે પ્રથમ સ્પોર્ટ્સ કાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.