✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Viral Photo: તમે જોઈ રણવીર અને દીપિકાની આ વાયરલ KISS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Aug 2017 12:49 PM (IST)
1

કહેવાય છે કે, બન્નેની વાયરલ થઈ રહેલ તસવીર વર્ષ 2015ના એક ફોટોશૂટ દરમિયાન ક્લિક કરવામાં આવી હતી પરંતુ આતસવીર ક્યારની છે તેના વિશે હાલમાં જોઈ જાણકારી મળી નથી.

2

જણાવીએ કે, રણવીર અને દીપિકા આ પહેલા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામલીલા’માં એક સાથે જોવા મળ્યા હતા.

3

આ તસવીરમાં દીપિકા અને રણવીર ખૂબ જ ઇન્ટિમેટ પોઝીનમાં જોવા મળી રહ્યા છે. તસવીર પોસ્ટ કરનાર હેન્ડલે #Deepveerને હેશ ટેગની સાથે આ તસવીર શેર કરી છે.

4

જણાવીએ કે રણવીર અને દીપિકાની આ તસવીર તેના કોઈ ફેન્સના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવી છે.

5

જાણીતી બોલીવુડ જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ ‘પદ્માવતી’ની તૈયારીમાં જોડાઈ ગયા છે. પરંતુ આ વચ્ચે આ જોડીની એક ખૂબ જ ઇન્ટિમેન્ટ તસવીર વાયરલ થઈ રહી છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • Viral Photo: તમે જોઈ રણવીર અને દીપિકાની આ વાયરલ KISS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.