✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પિંક બિકિનીમાં જોવા મળી બિગ બોસ ફેમ સોનાલી રાઉત, જુઓ PHOTOS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 May 2017 10:30 AM (IST)
1

તસવીરઃ ઇન્સ્ટાગ્રામ

2

સોનાલીની આ તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

3

સોનાલીએ વર્ષ 2016માં રિલીઝ થયેલ ફિલ્મ ગ્રેટ ગ્રેન્ડ મસ્તીમાં પણ કામ કર્યું છે.

4

સોનાલી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટેભાગે પોતાની તસવીર આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે.

5

એક્ટ્રેસ સોનાલી જાણીકા ટીવી શો બિગ બોસ સીઝન 8માં ભાગ લીધો હતો.

6

આગળની સ્લાઈડ્સમાં જુઓ સોનાલીની હોટ તસવીરો...

7

તમને જણાવીએ કે, આ પહેલી વખત નથી જ્યારે સોનાલી પોતાની હોટ એન્ડ બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હોય.

8

તેણે પોતાની હોટ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે પિંક કલરની બિકિનીમાં જોવા મળી રહી છે.

9

આ વખતે પણ સોનાલીનું નામ સમાચારમાં આવવાનું કારણ હોટનેસ છે.

10

એક્ટ્રેસ અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ સોનાલી રાઉત પોતાની હોટનેસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • પિંક બિકિનીમાં જોવા મળી બિગ બોસ ફેમ સોનાલી રાઉત, જુઓ PHOTOS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.