UPના સીએમ યોગી આદિત્યનાનો આ અવતાર જોયા છે તમે...
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Mar 2017 07:57 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
ટ્વિટર પર લોકો તૂટી પડ્યા છે વિન ડીઝલને યોગી આદિત્યનાથ સાથે સરખાવવા. કેટલાકે હમશકલ કહ્યા, કોઈએ મેળામા વિખૂટેલા કહ્યાં, તો કોઈએ બંનેને ભાઈઓ ગણાવ્યા. તો કોઇએ આશ્ચર્ય પ્રગટ કરતા લખ્યું છે અરે! વિન ડીઝલ બન્યાં છે યુપીના આગામી સીએમ!! આગળની સ્લાઇડ્સમાં જુઓ યુપીના આગામી સીએમ યોગી આદિત્યનાથ પર બનેલા ટ્રોલ્સની તસવીરો...
10
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના આગામી મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની વરણી થઇ છે. પરંતુ તેમની આ વાતના અભિનંદન મળી રહ્યાં છે હોલિવુડ સ્ટાર વિન ડીઝલને. વિન ડીઝલ અને યોગી આદિત્યનાથના ચહેરા એકજેવા લાગી રહ્યાં છે. તેમનો ચહેરો બહુ જ મળતો આવે છે, જાણે કે મેળામાં વિખૂટા પડેલા ભાઈઓ!! હાલ આ ચર્ચા ટ્વિટર પર ખૂબ ચાલી રહી છે.