વિશ્વભરમાં કંઈ આ રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો વેલેન્ટાઈન-ડે, જુઓ Pics
(All Photos -AP Exchange)
(All Photos -AP Exchange)
(All Photos -AP Exchange)
આ તસવીર પાકિસ્તાની છે. અહીં પ્રતિબંધ હોવા છતાં લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી.
આ તસવીર પાકિસ્તાની છે.
આ તસવીર ઇરાકની છે.
આ તસવીર અમેરિકાની છે.
આ તસવીર ચીનના બીજિંગ શહેરની છે.
આ તસવીર ચીનના બીજિંગ શહેરની છે.
આ તસવીર અરબ સાગરના કિનારા મુંબઈની છે.
આ તસવીર અરબ સાગરના કિનારા મુંબઈની છે.
વેલેન્ટાઈન-ડે એટલે કે પ્રેમના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સંત વેલેન્ટાઈનની યાદમાં મનાવતા વેલેન્ટાઈન ડેની આજે ૧૪મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં હરખભેર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને ટીનેજર્સ, કોલેજીયન, નવપરિણીત જોડા અને સગાઈના તાંતણે બંધાયેલા યુગલોએ ચોકલેટ, ગ્રિટીંગ્સ કાર્ડ, ઘડિયાળ, ટેડી બિયર, ફ્લાવર બકેટ, ફ્રેમ સહિતની ભેટ-સોગાદો આપી પ્રેમની લાગણી દર્શાવતા અવસર વેલેન્ટાઈન ડે મનાવ્યો હતો. આગળની સ્લાઈડ્સમાં જુઓ વેલેન્ટાઈન-ડેનાદિવસની વિશ્વભરમાં કરવામાં આવેલે ઉજવણીની કેટલીક ખાસ તસવીરો.