આ ચકદે ગર્લે શેર કરી બોલ્ડ તસવીર, પિન્ક બિકીનીમાં જોવા મળી ખૂબ જ હોટ

વિદ્યાનો જન્મ 2 માર્ચ 1973ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો.
મહારાષ્ટ્રમાં જન્મેલ વિદ્યા એક બોલીવુડ અભિનેત્રી છે. જણાવીએ કે, 2003માં વિદ્યા વિક્રમ ભટ્ટની ફિલ્મ ઇન્તહામાં પણ કામ કરી ચૂકી છે.
ફેન્સને પોતાની પસંદના યોગ બતાવવા માટે વિદ્યા ઘણીવખત પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર અને વીડિયો શેર કરતી રહે છે.
બોલીવુડની આ અભિનેત્રીને યોગ ખૂબ પસંદ છે. તમે તેના ઇન્સ્ટાગ્રામ પર યોગ કરતી અનેક તસવીર જોઈ શકો છો.
44 વર્ષની વિદ્યાને શાજ અને મિનના નામથી પણ ઓળખવામાં આવે છે.
વિદ્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. આ જ કારણ છે કે હાલમાં તેણે ઇન્સ્ટા પર 201,000 લોકો ફોલો કરે છે.
વિદ્યાએ બે લગ્ન કર્યા છે. તેના બીજા પતિ સંજય સાથે હાલમાં તે રહે છે.
જણાવીએ કે ચકદે ઉપરાં વિદ્યાએ 1920, માશૂક અને કિડનેપ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
ફિલ્મ ચક દે ઇન્ડિયામાં ઇન્ડિયન હોકી ટીમની કેપ્ટનની ભૂમિકા ભજવનાર અભિનેત્રી વિદ્યા માલવડેએ પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.
બોલીવુડ અભિનેત્રી વિદ્યા માલવડેએ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીર શેર કરી છે.