✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL લઈ જાવ, સૂર્યવંશમ પર નજર ન નાખવી....લોકોએ ટ્વિટર પર આ રીતે ઉડાવી મજાક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Sep 2017 08:09 AM (IST)
IPL લઈ જાવ, સૂર્યવંશમ પર નજર ન નાખવી....લોકોએ ટ્વિટર પર આ રીતે ઉડાવી મજાક
1

2

3

4

5

6

7

8

9

10

11

સ્ટાર ઇન્ડિયાને આગામી 5 વર્ષ માટે આઈપીએલના મીડિયા રાઈટ્સ મળી ગયા છે. વિતેલા 10 વર્ષથી આ રાઈટ્સ સોની નેટવર્ક પાસે હતા. સોની નેટવર્કની ચેનલ સેટ મેક્સ અને અમિતાબ બચ્ચન બોલે તો હીરા ઠાકુરની ફિલ્મ સૂર્યવંશમ વચ્ચે ઊંડો સંબંધ છે. આ ચેનલ વારંવાર સૂર્યવંશમ બતાવવાને કારણે મોટેભાગે ટ્રોલ થતી રહેતી હોય છે. આ ચેનલ પર સૂર્યવંશમ માત્ર ત્યારે જ બતાવવામાં નથી આવતી જ્યારે આઈપીએલની મેચ ચાલતી હોય. એવામાં જ્યારે સોનીના હાથમાંથી આઈપીએલ ગયો ત્યારે ટ્વિટર યૂઝર્સને સૂર્યવંશમની કેવી રીતે યાદ આવી...તમે ખુદ જ આગળની સ્લાઈડ્સમાં જોઈ લો...

  • હોમ
  • Photos
  • સમાચાર
  • IPL લઈ જાવ, સૂર્યવંશમ પર નજર ન નાખવી....લોકોએ ટ્વિટર પર આ રીતે ઉડાવી મજાક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.