કોંગ્રેસના ક્યા ધારાસભ્યએ સિંહો સાથે લીધી સેલ્ફી, તસવીરો થઈ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Oct 2018 09:34 AM (IST)
કોંગ્રેસના ક્યા ધારાસભ્યએ સિંહો સાથે લીધી સેલ્ફી, તસવીરો થઈ વાયરલ
1

2

સિંહ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. પ્રતાપ દુધાત અગાઉ પણ અનેક વખત વિવાદમાં આવી ચુક્યા છે ત્યારે આજે ફરીએક વાર વિવાદમાં આવી ગયા છે.

3

પ્રતાપ દુધાત અને તેમના મહેમાન બનીને આવેલા મુળ સાવરકુંડલાના પીઠવડી ગામના વતની અને હાલ સુરતમાં બાંધકામ ઉદ્યોગમાં સ્થાયી થયેલા ભગીરથ પીઠવડીવાળા તથા નાની વયના ઉદ્યોગપતિ અંકિત કાછડીયાએ ક્રાંકચની સીમમાં જ એક સ્થળે સાવજો સાથે સેલ્ફી લીધી હતી તેવું સ્થાનિક લોકોમાં ચર્ચા છે.

4

ધારાસભ્ય પ્રતાપ દુધાત અને સુરતના ઉદ્યોગપતિઓ ભગીરથ પીઠવડીવાળા તથા અંકિત કાછડીયાના સિંહ સાથેની સેલ્ફીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પરંતુ આ લોકોએ જાતે જ સોશિયલ મીડિયામાં આ ફોટા વાયરલ કર્યા હતાં.

5

અમરેલીઃ લીલીયા-સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સાવજો સાથે સેલ્ફી લઈ જાતે જ સોશિયલ મીડિયામાં વહેતી કરતા સિંહપ્રેમીઓમાંથી તેમની સામે પગલાં લેવા માંગ ઉઠી છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • કોંગ્રેસના ક્યા ધારાસભ્યએ સિંહો સાથે લીધી સેલ્ફી, તસવીરો થઈ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો