✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ક્યા મહાન ભારતીય ક્રિકેટરનો પુત્ર લાગે છે પોપ સ્ટાર જસ્ટિન બીબર જેવો? જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 May 2017 11:34 AM (IST)
1

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, બીબરનો એક ડુપ્લિકેટ પહેલેથી જ ભારતમાં હાજર હતો, અને તે કોઈ અન્ય નહીં પરંતુ મહાન ક્રિકેટરનો પુત્ર અર્જુન તેંડુલકર છે. હાં, તમે ધ્યાનથી જોયું નહીં હોય કે અર્જુન અને જસ્ટિન બીબરનો ચહેરો એકબીજાને એટલે મળતો આવે છે કે સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે.

2

3

4

5

અર્જુન તેંડલુકર ભારતના ક્રિકેટના ભગવાન સચિનના પુત્ર છે અને પહેલેથી જ ઘણાં લોકપ્રિય છે. ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેંગરે પણ બીબર અને અર્જુન એક બીજા જેવા લાગતા હોવા વિશે મજેદાર ટ્વીટ કર્યું અને લખ્યું, હે ભગવાન, હું એ વાતથી અજાણ હતી કે સચિન તેંડુલકર ભારતના જસ્ટિન બીબરના પિતા છે. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

6

ટ્વિટર પર લોકોએ અર્જુન અને બીબરની તસવીર શેર કરતાં લખ્યું કે, અર્જુન ભારતનો જસ્ટિન બીબર છે. તો કેટલાકે પૂછ્યું કે શું આ બન્ને જુડવા છે.

7

મુંબઈઃ પોતાના આલ્મબ 'પર્પઝ'ના પ્રમોશન માટે મુંબઈ આવેલ પોપ સ્ટાર જસ્ટિન બીબર દેશભરના મીડિયાની હેડલાઈન્સમાં છવાઈ ગયો. જસ્ટિન બીબરના ભારત પ્રવાસને લઈને ખૂબ જ ઉત્સાવ જોવા મળ્યો.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • ક્યા મહાન ભારતીય ક્રિકેટરનો પુત્ર લાગે છે પોપ સ્ટાર જસ્ટિન બીબર જેવો? જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.