રેસલર ગીતા ફોગટ બની નવી રેન્જ રોવર ‘એવકી’ની માલિક, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર
ગીતા ફોગાટ ભારતની પ્રથમ મહિલા છે, જેણે કોમનવેલ્થ ખેલ 2010 રેસલીંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યું હતું, બોલીવુડ ફિલ્મ ‘દંગલ’ આવ્યા બાદ તેને સમગ્ર વિશ્વમાં ઓળખ મળી. દંગલ ફિલ્મ ફોગાટ બહેનોના જીવન પર આધારિત છે. તસવીરઃ સોશિયલ મીડિયા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ વાત એ છે કે ગીતાની આ કાર અનેક હાઈટેક ફીચર્સથી સજ્જ છે. કાર 9 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની સાથે આવે છે. આ ડીઝલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તસવીરઃ સોશિયલ મીડિયા
ગીતાએ જે કાર લીધી છે તે એક સ્પોર્ટ્સ કાર છે. જણાવીએ કે આ કારમાં 2.0 લિટરનું પેટ્રોલ એન્જિન લાગેલ છે. તસવીરઃ સોશિયલ મીડિયા
ફોગાટે તસવીર શેર કરતાં લખ્યું, ‘સખત મેહનતનું ફળ હંમેશા મળે છે, મારી નવી કારની સાથે- રેન્ચ રોવર એવકી’. તસવીરઃ સોશિયલ મીડિયા
ગીતાએ પોતાની રેન્જ રોવરની સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને પોતાની ખુશી વ્યક્ત કરી છે. તસવીરમાં પતિ અને કુશ્તીના સાથી પવન કુમાર પણ હાજર છે. તસવીરઃ સોશિયલ મીડિયા
જાણીતા ફ્રીસ્ટાઈલ કુશ્તી ચેમ્પિયન ગીતા ફોગટે લેન્ડ રોવર કંપનીની રેન્જ રોવર એવકી કાર ખરીદી છે. ગીતાએ પોતાની નવી ગાડીની તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. તસવીરઃ સોશિયલ મીડિયા
- - - - - - - - - Advertisement - - - - - - - - -