✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જસદણમાં કુંવરજીની લીડ પહેલી વાર ઘટી, નાકિયાએ ક્યા રાઉન્ડમાં બાવળિયાની 1200 મતની લીડ કાપી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Dec 2018 10:09 AM (IST)
1

જોકે આઠમાં અને નવમા રાઉન્ડની મતગણતરી શરૂ થતાં કુંવરજી બાવળિયાની સરસાઈ ઘટી હતી. બાવળિયાની સરસાઈ 10 હજાર મતથી ઓછી થઈ હતી. આઠમા રાઉન્ડના મતે કુંવરજી બાવળિયા 9465 મતે આગળ થયા હતા. આમ નાકિયાએ એક જ રાઉન્ડમાં 1200 મતની સરસાઈ કાપી હતી.

2

જસદણ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે ચાલી રહેલી મતગણતરીમાં પહેલી વાર અવસર નાકિયા અને કોંગ્રેસ માટે આશાનું કિરણ દેખાયું હતું. પ્રથમ સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 10,716 મતે આગળ હતા.

  • હોમ
  • રાજકોટ
  • જસદણમાં કુંવરજીની લીડ પહેલી વાર ઘટી, નાકિયાએ ક્યા રાઉન્ડમાં બાવળિયાની 1200 મતની લીડ કાપી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.