જસદણમાં બાવળિયાએ ક્યા એક જ વિસ્તારમાંથી 4500 મતની જંગી સરસાઈ મેળવી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
પાંચમા રાઉન્ડમાં કુંવરજી બાવળિયાના ગઢ વિંછીયા વિસ્તારની મતગણતરી થઈ હતી અને તેમાં બાવળિયાને જંગી સરસાઈ મળી હતી. બાવળિયાએ પોતાના ગઢ મનાતા વિસ્તારમાં 4500 કરતાં વધારે મતની સરસાઈ મેળવી લીધી હતી અને અવસર નાકિયા કરતાં ઘણા આગળ નિકળી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જસદણ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે મતગણતરી શરૂ થઈ હતી અને પ્રથમ ચાર રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 3065 મતે આગળ હતા. જો કે પાંચમા રાઉન્ડમાં કુંવરજી બાવળિયાએ સપાટો બોલાવ્યો હતો અને પોતાની સરસાઈ વધારીને 7685 મતની કરી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -