નવી ટીપી બનતા કપાતના પ્લોટ અંગે અમદાવાદમાં થશે ડ્રોનથી સર્વે. માસિક 3 હજાર રૂપિયા ભાડુ ચૂકવી AMC ડ્રોન મારફતે કપાતમાં જતા પ્લોટ અંગે મેળવશે માહિતી. રાજ્ય સરકાર તરફથી આવનારા દિવસોમાં બહાર પડાતી નવી ટીપીમાં નિર્ણયની કરાશે અમલવારી