Ahmedabad Wall Collapses: વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદમાં બની દુર્ઘટના, બોપલમાં દિવાલ ધરાશાયી, ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટમાં ખાબકી