Ahmedabad | મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલ બપોર 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી વસ્ત્રાલ-થલતેજ મેટ્રો ટ્રેન બંધ રહેશે.