મારી ટર્મ પૂર્ણ થયા બાદ હું AMC ના પગથિયાં ચડ્યો નથી: મધ્યઝોનના TDO પરસોત્તમ સોલંકીએ લગાવેલ આક્ષેપ મામલે પૂર્વ કાઉન્સિલર મયુર દવેની પ્રતિક્રિયા