Diwali 2024 | અમદાવાદ શહેરમાં દિવાળીની રોશનીનો ઝગમગાટ. અમદાવાદના સિંધુ ભવન રોડ...અટલ બ્રિજ..રિવરફ્રન્ટ રોડ..સીજી રોડ..સહિતના વિસ્તારમાં આકર્ષક રોશની કરાઈ. શોપિંગ ફેસ્ટિવલના કારણે સિંધુ ભવન રોડ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યો