અમદાવાદ એયરપોર્ટ પરથી ફરી ઝડપાયું 2.76 કરોડનું કિંમતનું સોનું. અબુધાબીથી અમદાવાદ આવતા 2 પ્રવાસીઓ પાસેથી પકડાયું સોનું.જીન્સમાં પ્લાસ્ટીક સ્ટ્રીપએમમાં સોનું સંતાડ્યું હોવાનો ખુલાસો