અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો. મચ્છરોના બ્રિડિંગ મળી આવતા બાંધકામ સાઈટ સીલ કરાઈ. બોપલના TRP મોલ પાછળ આવેલી રાજયસ બાંધકામ સાઈટ પર મનપાની ટીમે તપાસ કરી. અહીંથી મચ્છરોના લારવા મળી આવતા સાઈટને સીલ મારી દેવાયું. વરસાદ બાદ બાંધકામ સાઈટ પર પાણી ભરાઈ જતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે..