અમદાવાદના મધ્યઝોનમાં વધુ એક ગેરકાયદે બિલ્ડિંગને ખાલી કરવા નોટિસ.જમાલપુરમાં સના-7 બિલ્ડિંગને કોર્પોરેશને ફટકારી નોટિસ. 7 દિવસમાં મકાનો ખાલી કરવા AMC લીગલ વિભાગે આપી નોટિસ