અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક ઓવરબ્રિજનું કામગીરી પૂર્ણતાના આરે. .બીઆરટીએસ કોરીડોરની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. અને ટૂંક સમયમાં બીઆરટીએસ રૂટ ઉપર બસની અવર જવર શરૂ થઈ જશે.. જેને લઈને મુસાફરોને મુખ્ય માર્ગ ઉપર ઉભું રહેવું નહીં પડે....અને બીઆરટીએસના કારણે ટ્રાફિકની સમસ્યા આગામી સમયમાં નહીં સર્જાય......