રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં શિક્ષણ વિભાગ સક્રિય. અમદાવાદની અલગ અલગ શાળાઓમાં તપાસ શરૂ કરાઈ. શાળા શરૂ થાય તે અગાઉ ફાયર સેફ્ટીની સુવિધા સજ્જ કરવા કવાયત તેજ. ફાયર ઉપકરણો અંગે અપાઈ રહી છે સૂચન