અમદાવાદમાં BRTS ટ્રેકના સેન્સર ગેટ બંધ હાલતમાં..BRTS કોરિડોરમાં અન્ય વાહનો પ્રવેશે નહીં તે માટે સેન્સર ગેટ લગાવાયા હતા.. જો કે દાણીલીમડા, શાહઆલમ, અંજલિ, ભૈરવનાથ, આસ્ટોડિયા સહિતના વિસ્તારમાં ગેટ બંધ હાલતમાં..ખાનગી વાહનો BRTS કોરિડોરમાં ઘૂસી જતા હોવાથી છેલ્લા 6 વર્ષમાં 1 હજાર 551 અકસ્માત સર્જાયા.. જેમાં 32 લોકોએ જીવ ગૂમાવવાનો પણ વારો આવ્યો..89 કિલોમીટરના BRTS કોરિડોરમાં ટુ વ્હીલર, ફોર વ્હીકલ અને અન્ય વાહન પ્રવેશે નહીં તે માટે 250 RFID ગેટ લગાવાયા.. જોકે તેમાંથી કેટલાક BRTS સ્ટેશ પરના ગેટ બંધ હાલતમાં છે.. કેટલીક જગ્યાએ તો દોરડા બાંધવા પડ્યા..