અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયાના કપ્તાન સૂર્ય કુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ હનુમાનજીની કર્યા દર્શન.